ગૌણ સેવા મંડળનો છબરડો, પરીક્ષા જ નથી આપી તેવા ઉમેદવાર પર ચોરીનો આરોપ
સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામના યુવાનને કે બોટાદ એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરે છે જે તાજેતરમાં જ લેવાયેલ બિન સચિવાલય પરીક્ષામાં ગેરહાજર હોવા છતાં ગેરરીતિ માટે ગાંધીનગર બોલાવાયો હોવાનો મામલો સામે આવ્યો છે. આ યુવાન ને કોઈ મહિલાના મેલ આઈડી પરથી લેટર આવ્યો હતો જો કે આ બાબતે યુવાન ત્યાં હાજર રહી શક્યો નથી.