ધોરાજી-જેતપુર રોડ વચ્ચે કાર સળગી, ચાલકનું મોત
જેતપુરના મંડલીક પુર ગામ પાસેની સ્વીફ્ટ કાર સળગતા ચાલકનું મોત નિપજ્યું છે. ધોરાજીથી જેતપુર તરફ સ્વીફ્ટ કાર જઈ રહી હતી. મંડલીક પુર ગામ પાસે અચાનક આગ લાગી હતી. GJ 12 BR 3017 નંબરની સ્વીફ્ટ કાર છે જે જૂનાગઢના રમેશભાઈ વાજા નામના વ્યક્તિની છે. કાર ચલાવનારનું ગાડીની અંદર જ સળગી જતા મોત નિપજ્યું છે. કારમાં આગ લાગવાનું કારણ અકબંધ છે.