રાજ્યમાં રખડતાં ઢોરનો દિવસેને દિવસે ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે રખડતાં ઢોરથી રાજ્યના લોકો પરેશાન થઇ ગયા છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ તંત્ર નક્કર પગલાં લેતું નથી.