દમણ પોલીસ વિભાગ પર મુંબઇ સીબીઆઈના દરોડા પડ્યા છે. દમણ પોલીસ વિભાગના કેટલાક પોલીસકર્મી ઓ પર સકંજો કસાયો હોવાની ચર્ચા છે. આ મામલે વહેલી સવારથી મુંબઇ સીબીઆઈના દમણમાં ધામા છે અને સમગ્ર હકીકત સીબીઆઈની તપાસ બાદ જ બહાર આવી શકે એમ છે.