અમદાવાદમાં PG છેડતી મુદ્દે આરોપીનાં બીજા ચોંકાવનારા વીડિયો સામે આવ્યા...
અમદાવાદમાં પીજીમાં અંદર ઘુસીને કેર ટેકર યુવતીની છેડતી કરનારા યુવકનાં વધારે સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમાં તે સંપુર્ણ આયોજન સાથે આવ્યો હોવાનું પુરવાર થાય છે. અગાઉ તે ફ્લેટની રેકી કરતો જોવા મળે છે. ત્યાર બાદ કોઇ વ્યક્તિ હાજર ન હોય તેવામાં તે રાત્રીનું એકાંત જોઇને અંદર ઘુસે છે.