અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં પાંચ વ્યાજખોરો સામે નોંધાયેલી ફરિયાદ મામલે ખાનગી કંપની નોકરી કરતા સેલ્સમેનનું વ્યાજખોરો અપહરણ કર્યું હતું. પેનલ્ટી ન આપતા વ્યાજખોરો માર મારી અપહરણ કર્યું હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઇ હતી. વ્યાજખોરો દારૂના નશામાં રોડ પર આધેડને માર માર્યો હતો. નિકોલથી અસારવા લઈ રોડ પર માર મારી ફેફી દીધો હતો. નિકોલ પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.