અમદાવાદના જુહાપુરામાં થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. અહીં મોતી બેકરી પાસે માતા-પુત્રનો અકસ્માત થયો હતો. અહીં પૂરપાટ ઝડપે આવતી ઈકો કારે માતા પુત્રને અડફેટે લીધા હતા.