અમદાવાદમાં અનેક જગ્યાએ રાવણ દહનના કાર્યક્રમની ઉજવણી
દશેરાના દિવસે રાવણનું દહન કરવામાં આવે છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં રાવણ દહનનુમ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના ઈસ્કોન મંદિર ખાતે પણ રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાવણ દહનમાટે મેદાનમાં મહાકાય રાવણનું પુતળુ ઉભુ કરવામાં આવ્યું છે. અમાદાવાદના મેયર બિજલ પટેલ રાવણ દહનના કાર્યક્રમમા હાજરી આપવ આવવાની છે. ત્યારે રાવણના પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહાયું છે.