આગામી કેન્દ્રના બજેટને લઈ સરકાર રાજકોટના ઉદ્યોગકારો ની મન કી બાત સાંભળશે. 2020ના બજેટમાં રાજકોટના ઉદ્યોગકારો પાસેથી સૂચનો મંગાવ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ અને એન્જીનીયરીંગ એસોસિએશન દ્વારા સૂચનો પાઠવવામાં આવશે. કઈ સ્કીમથી સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગકારો ને ફાયદો થાય તે અંગે સૂચનો માંગવામાં આવ્યા.