મોરબીના જડેશ્વર મંદિર પાસે સ્થાનિક લોકોનો ચક્કાજામ
મોરબીના જડેશ્વર મંદિર પાસે સ્થાનિક લોકોએ ચક્કાજામ કર્યો છે. માધાપર અને મહેન્દ્રપરામાં ગટરના પાણીથી લોકો ત્રાહિમામ છે. વારંવાર રજુઆતો કરવા છતાં પણ ગટરની ગંદકી યથાવત છે. ધારાસભ્ય અને પાલિકા પ્રમુખે આપેલ ખાતરીનું પણ સુરસુરીયું થઈ ગયું છે.