રાજ્યમાં ચાંદીપુરમ વાયરસના એંધાણ મળતા તંત્ર હરકતમાં
દાહોદ જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના 2 શંકાસ્પદ કેસ મળતા દોડતું થયું તંત્ર, વિવિધ ગામોના કાચા મકાનોમાં કરાયો દવાનો છંટકાવ, વડોદરામાં ચાંદીપુરમ વાઈરસથી 5 વર્ષની બાળકીનું મોત, ભાયલીમાં રહેતી બાળકીની ગોત્રી સરકારી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર,પૂણેની લેબનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ