chandra grahan 2019: ભારતમાં દેખાયું ચંદ્વગ્રહણ, 149 વર્ષ બાદ સર્જાયો અનોખો સંયોગ
વર્ષ 2019નું બીજું ચંદ્વગ્રહણ મંગળવારે જોવા મળ્યું હતું. ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્વગ્રહણનો સંયોગ 149 વર્ષ બાદ સર્જાયો છે. એટલા માટે આ ચંદ્વગ્રહણને દુર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે. આ પહેલાં 12 જુલાઇ 1870ના રોજ આ સંયોગ સર્જાયો હતો, જ્યારે ગુરૂ પૂર્ણિમાના તથા ચંદ્વગ્રહણ એકસાથે જોવા મળ્યા હતા. ચંદ્વગ્રહણ ભારતીય સમયાનુસાર રાત્રે 1:31 વાગે શરૂ થઇને સવારે 4:30 વાગ્યા સુધી રહેશે. તેને આખા ભારતમાં જોઇ શકાશે.