વલસાડ અને તાપીના વાતાવરણમાં પલ્ટો, જુઓ વિગત
વલસાડ અને તાપીમાં વાતાવરણમાં પલ્ટો, પારડી અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક.