આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાનો સૌ ઉપયોગ કરતા હોય છે. જેમાં ખાસ કરીને ફેસબુક અને ફેસબુક મેસેન્જરનો દરેક વ્યક્તિ ઉપયોગ કરતા હોય છે..જો તમે પણ ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરતા હોય તો સેટિંગમાં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.