હોળીના દિવસે અંબાજીમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર, જુઓ Video
હોળીના દિવસે અંબાજીમાં મંદિરના દર્શન- આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની આરતી 6.00થી 6.30, સવારના દર્શન 6.30થી 11.30 દરમિયાન ત્યારબાદ બપોરના દર્શન 12.30થી 4.15 દરમિયાન કરી શકાશે. ત્યારે સાંજે હોળીકા દહન 6.26 કલાકે યોજાશે. હોળી દહન બાદ સાંજની આરતી 7.00થી 7.30 અને સાંજે દર્શન 7.30થી 9.00 દરમિયાન કરી શકાશે. બાકીના દિવસોમાં સમય રાબેતા મુજબનો રહેશે.