વડોદરાના છાણી ટોલ પ્લાઝાને જમીનદોસ્ત કરાયો
વડોદરામાં છાણી ટોલ પ્લાઝાને જમીનદોસ્ત કરાયો છે. દબાણ શાખાની ટીમે મોડી રાત્રે ટોલ પ્લાઝાની તોડી પાડ્યો છે. માત્ર ત્રણ કલાકમાં જ ટોલપ્લાઝા હતો ન હતો થઈ ગયો. છેલ્લા બે વર્ષથી ટોલ પ્લાઝા બંધ હતો.