છોટાઉદેપુરમાં ભાજપનાં નેતાઓએ તલવાર વિતરણ કર્યાનો ફોટો વાયરલ
છોટાઉદેપુરમાં ભાજપનાં નેતાઓએ તલવાર વિતરણ કરી હોવાનો ફોટો વાયરલ થયો છે. સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ થયાં છે. ફોટામાં તલવારની સાથે કળશ અને પૂજાની સામગ્રીનું પણ વિતરણ કરવામાં આવ્યું.