Viral Video: સુરતમાં કેક સાથે મરધી પણ તલવારથી કાપવામાં આવી
સુરતમાં વધુ એક જન્મ દિવસ પર તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કેકની સાથે સાથે મરઘી પણ તલવારથી કાપવામાં આવી રહી છે. જો કે, આ વીડિયો સુરતના સલાબતપુરા વિસ્તારનો હોવાની વાત જાણવા મળી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં પોલીસ કમિશ્નર દ્વારા જાહેરમાં કેક કટીંગ પર પ્રતિબદ્ધ મુકવામાં આવેલા જાહેરનામાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે.