રાજકોટમાં તરછોડાયેલી અંબાની મુલાકાત લેવા પહોંચ્યા સીએમ રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના ઠેબચડામાંથી ગામની સીમમાંથી મળી આવેલી નવજાત બાળકીની મુલાકાત લીધી. બાળકીના સ્વાસ્થ્ય વિશે મુખ્યમંત્રીએ જાણકારી મેળવી. બાળકીની તમામ સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે. મુખ્યમંત્રીએ બાળકીની સારામાં સારી સારવાર કરાવવાની સૂચના આપી છે. હાલ બાળકીની હાલત સ્થિર છે. ઠેબચડા ગામની સીમમાંથી બે દિવસની બાળકી મળી આવી હતી. હાલ તેનો કબજો કલેક્ટરની ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ સંભાળ્યો છે. તેને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. નવજાત બાળકીનું નામ રાજકોટ શહેર પોલીસ કમિશનરે અંબા રાખ્યું છે.