વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉમરગામમાં વરસાદના કારણે મેદાનમાં પાણી ભરાયા હતા પરંતુ બાળકો પાણી ભરેલા મેદાનમાં ક્રિકેટ રમી રહ્યા હતા.