છોટાઉદેપુરમાં મન મૂકીને વરસ્યાં મેઘરાજા , જુઓ વીડિયો
રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે આ બે દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટમાં આભ ફાટયું છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે.