અમદાવાદની સિવિલ હોસ્પિટલે કેવી રીતે આપ્યું 12 વર્ષની કિશોરીને જીવનદાન, જુઓ વીડિયો
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ એક સફળ સર્જરી કરવામાં આવી છે. 12 વર્ષની કિશોરીના પેટમાં હાડકા વચ્ચે 10 ઈંચની જગ્યા હતી, જેને ઓપરેશન કરી 1 ઈંચ કરવામાં આવી.. તો કઇ રીતે આ ઓપરેશનને સફળતા પૂર્વક પાર પાડવામાં આવ્યું, આવો જોઇએ..