GLS યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની દાદાગીરી સામે આવી છે. યુનિવર્સીટીની સામે આવેલા કોફી બારમાં કરી તોડફોડ કરી હતી. વિદ્યાર્થી સંગઠનો સામ સામે આવી જતી યુનિવર્સીટી બહાર રહેલા વાહનોમાં પણ કરાઈ તોડફોડ કરવમાં આવી હતી. આ ઘટનામાં એક વિદ્યાર્થી ઘાયલ થયો છે. ત્યારે આ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સરવાર અર્થે વિએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને CCTV ફુટેજના આધારે તપાસ કરી શરૂ હતી.