જમ્મુ-કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 2 આતંકી ઠાર
જમ્મુ અને કાશ્મીરના અવંતીપોરામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. આ અથડામણ દરમિયાન બે જવાનો પણ શહીદ થયા છે. માર્યા ગયેલા આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ ત્રાલના રઈસદાર તરીકે થઈ છે.