Godhrakand Report: ગોધરાકાંડ રિપોર્ટમાં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ
વિધાનસભા ગૃહમાં કેગનો રિપોર્ટ અને સાબરમતી ટ્રેન સળગાવવાનો ગોધરાકાંડ (Godhrakand) નો રિપોર્ટ એમ બે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા છે. આખરે 17 વર્ષ બાદ ગોધરાકાંડનો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. ગોધરાકાંડ રિપોર્ટની સાથે કેગનો રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. નાણાવટી-મહેતા પંચ (Nanavati-Mehta Commission) નો આ રિપોર્ટ આખરે 17 વર્ષ બાદ રજૂ થયો છે, ગોધરા હત્યાંકાંડ અને તે બાદ થયેલા રમખાણોનો સમગ્ર અહેવાલ પરથી પડદો ઉઠશે. તેમજ લોકોના પ્રશ્નોનો પણ સવાલ મળશે.