સ્વચ્છતા સર્વેક્ષણ 2019 : ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ
ભારત સરકારે સ્વચ્છતા સર્વેક્ષણ 2019ના આધારે દેશનાં સૌથી સ્વચ્છ અને સાફ શહેરોનાં નામની જાહેરાત કરી હતી. જેમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતનાં 3 શહેરોનો સમાવેશ થાય છે. પહેલા ક્વાર્ટરમાં સુરતનો ત્રીજો નંબર, રાજકોટને પાંચમું અને અમદાવાદને 7મું સ્થાન મળ્યું છે. બીજા ક્વાર્ટરમાં રાજકોટ બીજા નંબર પર રહ્યું. વડોદરા ચોથા નંબર પર અને અમદાવાદ છઠ્ઠા નંબર પર રહ્યું હતું. જો કે સુરત બીજા ક્વાર્ટરમાં 20માં નંબરે ફેંકાય ગયું હતું.