વડોદરા રૂરલ ડભોઇ પર ચક્કાજામ, સફાઇ કામદારોનો વિરોધ
ડભોઇના સફાઈ કામદારોએ વિરોધ કર્યો હતો. પગાર ન થવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાના કોર્પોરેટરોનો ઘેરાવો કર્યો હતો. બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.