ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત (India) પ્રવાસ દરમિયાન તેમની સાથે મુલાકાત અને બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ મહાબલીપુરમ(મમલ્લાપુરમ)માં છે. વહેલી સવારે તેઓ મહાબલીપુરમના બીચ પર પહોંચ્યા હતાં. અહીં સમુદ્ર તટ પર પ્લાસ્ટિક (Plastic)નો કચરો જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સફાઈ કરવાનું બીડું ઉઠાવ્યું