સુરત આગકાંડ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો આવો આદેશ , જુઓ વીડિયો
સુરતના બનેલી આગકાંડ બાદ મુખ્યમંત્રી રૂપાણીએ વહીવટી તંત્રને આદેશ આપ્યો છે, રાજ્યની તમામ હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ફાયર સેફટીની ચેકિંગ હાથ ધરવામાં આવશે, ફાયર સેફટીની સુવિધાના સાધનોનું કડક હાથે ચેકિંગ હાથ ધરવામાં આવશે, રાજ્યના મોટા શહેરોના જિલ્લા મથકો પર કડક ચેકિંગ કરવામાં આવશે,