સીએમ રૂપાણીના ઉઝબેકિસ્તાન પ્રવાસનો ત્રીજો દિવસ
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ બૂખારાના ગર્વનરશ્રીને ગુજરાતની મૂલાકાતે આવવાનું નિમંત્રણ પાઠવ્યું હતું.