હાર્દિકને પડેલા તમાચા વિશે સીએમ રૂપાણીનું નિવેદન
સુરેન્દ્રનગરના વઢવાણમાં હાર્દિક પટેલ સભામંચ પરથી જ્યારે સંબોધન કરી રહ્યો હતો ત્યારે અચાનક એક યુવકે સ્ટેજ પર ચડી જઈને તેને જમણા ગાલ પર તમાચો મારી દીધો હતો. આ ઘટનાક્રમ વિશે સીએમ રૂપાણીએ નિવેદન આપ્યું છે.