મુખ્યમંત્રીએ પ્રિ-મોનસૂનના કામ અંગે કરી AMCના શાસકો સાથે બેઠક, જુઓ વિગત
મુખ્યમંત્રીએ પ્રિ-મોનસૂનના કામ અંગે કરી AMCના શાસકો સાથે બંધ બારણે બેઠક. બેઠકમાં પ્રિ-મોનસૂનના કામ અંગે ચર્ચા કરવામાં આવી. વરસાદ બાદના પગલા લેવા પર બેઠકમાં કરી ચર્ચા.