મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો કરૂણા અભિયાનનો પ્રારંભ
અમદાવાદના બોડકદેવ ખાતે આવેલા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ મુલાકાત લીધી હતી. ઉતરાયણનું પર્વ નજીકમાં છે ત્યારે મુખ્યમંત્રી અને વન પર્યાવરણ મંત્રીએ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સીએમ રૂપાણીએ પ્રેસ કોન્ફ્રન્સ કરી કરુણા અભિયાન વિષે માહિતી આપી.