ગાંધીનગરના સેકટર 19માં પ્રાથમિક શિક્ષણ વિભાગના કન્ટ્રોલ રૂમનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું. રાજ્યભરમાં આવેલી પ્રાથમિક શાળામાં આ કન્ટ્રોલ રૂમમાંથી નિરીક્ષણ રાખવામાં આવશે.