રાજ્યમાં પેટા ચૂંટણીને લઇને CM રૂપાણીની પ્રેસકોન્ફરેન્સ
ગુજરાતમાં પેટા ચૂંટણીને લઇને સીએમ વિજય રૂપાણીની પ્રસકોન્ફરેન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપ સજ્જ છે. ભાજપની પાર્લામેન્ટ્રી બો્ડની બેઠક યોજવામં આવશે. જેમાં ઉમેદવારોની પેનલને લઇને ચર્ચા કરવામાં આવશે.