CM રૂપાણીની તબિયત લથડી, તમામ કર્યાક્રમો કર્યા રદ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત લથડતા તેમને અમદાવાદ સિવિલના સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટમાં કાર્યક્રમ દરમિયાન ઉલટી શરૂ થઇ જતા તેમના તમામ કાર્યક્રમોને બંધ કરીને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલ ખાસે યુ.એન મહેતા હોસ્પિટલમાં તેમણે સારવાર લીધી. તબીબીનો મતે આંતરડા પર સોજો હોવાથી તેમની તબીયત લથડી છે.