મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે વડતાલની મુલાકાતે, ભારતીય પત્રકાર યુનિયનનના નવમા અને ત્રિદિવસીય પ્લેનરી સેશનનું કરશે ઉદઘાટન, સમગ્ર દેશના 300થી વધુ પત્રકારો આપશે હાજરી