વડોદરાના કોચિંગ ક્લાસીઝે NOC લેવા લગાવી લાઇન. સુરતમાં કોચિંગ ક્લાસમાં લાગેલી આગ પછી વડોદરાના ફાયર ડિપાર્ટમેન્ટે કરડું વલણ અપનાવતા કોચિંગ ક્લાસના સંચાલકો સફાળા જાગ્યા છે.