કોંગ્રેસનાં ઉમેદવાર અને ભૂતપૂર્વ અભિનેત્રી ઉર્મિલા માંતોડકર સામે બીજેપી નેતા સુરેશ નકુઆએ ફરિયાદ નોંધાવી, ઉર્મિલા માંતોડકરે હિંદુ ધર્મને દુનિયાનો સૌથી હિંસક ધર્મ કહ્યો છે તેવી ફરિયાદ કરી