સુરતના સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે કોર્ટમાં ફરિયાદ
સુરતના સલાબતપુરા પોલીસ મથકના કોન્સ્ટેબલ સામે કોર્ટમાં ફરિયાદ થઈ છે. અહીં દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી છે. હકીકતમાં પોલીસ મથકમાં ફરીયાદ ના લેતા મહિલાએ કોર્ટનું શરણું લીધું છે. મહિલાએ આરોપ મુક્યો છે કે બે વર્ષ સુધી શરીર સબંધ બાંધ્યા બાદ મહિલાને કોન્સ્ટેબલે તરછોડી દીધી છે.