વડોદરાના ડભોઈમાં નગરપાલિકાના સભ્ય પર એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ
વડોદરાના ડભોઈમાં નગરપાલિકાના સભ્ય પર એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. નગરપાલિકાના ઉપપ્રમુખે મજૂરને માર માર્યો હોવાનો આરોપ છે. આ સંજોગમાં ડભોઇ પોલીસે પાલિકાનાં સભ્યને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.