પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની શ્રદ્ધાંજલિ સભા યોજાઇ, વડાપ્રધાન મોદીએ આપી હાજરી
પૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન જવાહરલાલ નહેરૂ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત અનેક નેતાઓ, મંત્રીઓ અને લોકો હાજર રહ્યાં હતા.