સુરતમાં ડસ્ટબીન કૌભાંડ મામલે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા વિરોધ કરાયો હતો. પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવાયો હતો. દરેક ઝોનમાં ડસ્ટબિનની ખરીદી જુદા જુદા ભાવે કરાઈ છે. આ મુદ્દે મ્યુ.કમિશનર પાસે પણ રજુઆત કરાશે.