ગુજરાત કોંગ્રેસ પ્રદેશ દ્વારા પ્રજા વચ્ચે જવા માટે નીત-નવા અનેક પ્રકારના કાર્યક્રમો આપી રહી છે ત્યારે હવે કોંગ્રેસ પ્રજા વચ્ચે પોતાના કાર્યકર્તાઓ દ્વારા સંવાદ કાર્યક્રમ ને લઈ પ્રજા વચ્ચે પહોંચી રહી છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં સંવાદ કાર્યક્રમનો આજ થી પ્રારંભ કર્યો છે