ખાતરની થેલીમાં વજન ઘટાડાને લઈ કોંગ્રેસ અને GSFC આમને સામને
ખાતરની થેલીમાં વજન ઘટાડાને લઈ કોંગ્રેસ અને GSFC આમને સામને આવી છે, GSFCના PROએ કરેલા દાવા પર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષન રિબડીયાએ જવાબ માગ્યા છે અને ખાતરમાં કોઈ મોટી ગોલમાલની આશંકા હોવાનું જણાવ્યું