પાટણ જિલ્લાની રાધનપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી.કોંગ્રેસના પ્રદેશ સહપ્રભારી જીતેન્દ્ર બઘેલની હાજરીમાં આગેવાનોની મળી બેઠક.રાધનપુર બેઠક કોંગ્રેસ પાસે રહે તેની કરાઈ ચર્ચા.