જુઓ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ગૃહ રાજ્યમંત્રીને કેમ લખ્યો પત્ર
અમદાવાદ : ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ગૃહરાજ્ય પ્રધાનને લખ્યો પત્ર લખી અમરેલી શહેર માટે વધુ બે નવા પોલીસ સ્ટેશન બનાવવાની માંગ કરી. અમરેલી શહેર માટે એક, રેલવે ક્રોસીંગ બહારના વિસ્તાર માટે એ ડીવીઝન અને અમરેલી ગ્રામ્ય માટે બી ડીવીઝન પોલીસ મથકની માંગ કરી.