અમદાવાદમાં કોંગ્રેસના પીએસીના ચેરમેન પૂંજાભાઈ વંશે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વિપક્ષના ધારાસભ્યના નિમંત્રણ પર જાહેર કાર્યક્રમમાં જોડાવવા માટે બિરદાવ્યા હતા. ભૂતકાળમાં પણ પક્ષા પક્ષીથી પર રહી પ્રજાહિતના કાર્યક્રમમાં હાજર રહેવાની મુખ્યમંત્રીની પરંપરા હતી. 2001 અને 02માં ધારાસભ્યનો પ્રોટોકોલના જળવતા નવી પરંપરા શરૂ થઈ હતી. જે પરંપરા તોડવા બદલ વિજય રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.