કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપીની સરકારની નિષ્ફળતાઓ ગણાવી હતી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં પરપ્રાંતીયો મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તથા પેટ્રોલના વધતા ભાવ અંગે પર સરકાર પર નિશાન તાક્યું હતું.