સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કોંગ્રેસની આગે કૂચ
ગાંધીનગરમાં કોંગ્રેસે વિધાનસભા કુચનું સ્થળ બદલ્યું ગયું છે. કોંગ્રેસ પહેલા ઘ-5 થી વિધાનસભા તરફ કુચ કરવાની હતી પરંતુ હેવ તેના બદલે સત્યાગ્રહ છાવણીથી વિધાનસભા તરફ કુચ કરશે. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ સરકારની જોહુકમીને કારણે અગાઉ ડીપોઝીટ ભરી મળેલ મંજૂરી રદ કરતા સ્થળ ફેરફાર થયેલ છે.